રોમમાં પડેલા ભારે બરફના કારણે જનજીવન પ્રભાવીત થયું હતું. માર્ગ પર બરફના થર જામી જતા વાહન વ્યવહારને પણ અસર પડી હતી. એક સપ્તાહની અંદર આ બીજી વખત બરફ વર્ષા થઈ હતી. જુઓ ખાસ તસવીરો....
ભારે બરફવર્ષા બાદ જામી ગયેલા બરફના ઠગલા પર માણસીની આકૃતીઓ બનાવવામાં આવી હતી. જે જોતા પહેલી નજરમાં લાગે કે માણસો અહીં થજી ગયા છે. પરંતુ એવું નથી. તે બરફનો ઢગલો જ છે.