આ ખૌફનાક અને કરુણા ઉપજાવે તેવી તસવીરો ઇંડોનેશિયાની છે. પશ્ચિમી જાવા ટાપુ પર જાવાઇ ગામમાં વકારિયાનો સાંપોનો કસાઇવાડો છે. હજારો સાંપોને પૂરા દેશમાંથી પકડીને અહીં લવાય છે અને પછી તેમને મારી નંખાય છે. તેની ચામડી, ઝેર, માંસ દરેક વસ્તુનો અહીંયા ધંધો થાય છે, વસ્તુઓ બને છે. આ ગામની આવકનો મુખ્ય સ્ત્રોત સાપનું નિકંદન જ છે. સાપની બેગો અહીં બને છે જે દુનિયાભરમાં ફેશન સ્ટ્રીટોની 'શોભા' બને છે.
આગળ જુઓ, આ કસાઇઓ સાપ પર કાતરો, છરા બધું જ ક્રૂર રીતે મારે છે... અરે, તેમને કોઇ તો રોકો... વિચલિત કરી દેશે નાગદેવતાનાં નિકંદનની આ તસવીરો... વાંચો, શા માટે આ લોકો સાપને મારે છે અને કેટલું કમાઇ લે છે તે આવું ક્રૂર કામ કરીને....