જાપાની સંશોધકોએ આ જીવ શોધ્યો ત્યારે તેઓ ચક્કર ખાઇ ગયા
દુનિયામાં કોઇ જીવ પણ જીવ દરેક સેક્સમાં જુદાજુદા લિંગનો ઉપયોગ કરીને સેક્સ કરે છે તેવું તમે સાંભળ્યું છે. બીજી ભાષામાં કહીએ તો કોઇ જીવ પાસે ડીસ્પોઝેબલ ગ્લાસો કે ડીશોની જેમ લિંગ હોય તેવું તમે માની શકો?
તમારો જવાબ ના જ હશે. પરંતુ, જાપાનનાં સંશોધકોએ એક જીવ બાબતે એવું શોધી કાઢ્યું છે કે દરેક વખતે સેક્સ માટે નવું જ લિંગ વાપરે છે. હા, નવું લિંગ. માનવામાં ન આવે તેવી આ વાત સાચી છે.
ચક્કર આવી જાય તેવી આ વાત સાચી છે. આ સત્યથી સામાન્ય લોકો જ નહીં પરંતુ સાયન્ટીસ્ટ્સને પણ ચક્કર આવી ગયા છે. આખરે શું છે સી સ્લગનું આ ચક્કર? શું ખાસિયત છે આ જીવની? શા માટે અને કેવી રીતે તે સેક્સ કરીને લિંગને ત્યજી દે છે અથવા તો તેનું લિંગ ખરી પડે છે... આગળ વાંચો, વિસ્મયકારક અને ન માનવામાં આવે તેવા સત્યો, તસવીરો સાથે....