Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Bhaskar Gyan
 

વૈજ્ઞાનિકોએ શોધી કાઢી વધુ એક 'પૃથ્વી'

 
Source: Agency   |   Last Updated 5:33 PM [IST](03/02/2012)
 
 
 
 
 
સિડની. વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી 22 પ્રકાશ વર્ષના અંતરે એક નવો ગ્રહ શોધી કાઠ્યો છે જ્યાં ધરતીની સમાન પાણી અને જીવન હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

નવો ગ્રહ જેજી 667 સીસીની શોધ કરનારા ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ વિશ્વવિદ્યાલય 'યૂએનડબલ્યૂ'ના પ્રોફેસર કિસટિનીએ જણાવ્યું કે આ ગ્રહને પૃથ્વીની જેમ જ સુર્યથી લગભગ 90% પ્રકાશ મળે છે.

- આ ગ્રહને મળનારો પ્રકાશનો મોટા ભાગનો હિસ્સો ઇન્ફ્રારેડ કિરણો સ્વરૂપે રહે છે
- આ કારણે ગ્રહનું તાપમાન જીવનની સંભાવના માટે એકદમ ઉપયુક્ત છે.
- કોઈ ગ્રહ ઉપર ભેજ મળવો એ ત્યાં જીવનની સંભાવનાને મજબુતાઈ આપે છે.
- આ ગ્રહ પોતાના સુર્યથી લગભગ એટલા જ અંતરે ઉર્જા ગ્રહણ કરે છે જેટલો પૃથ્વી


આ ગ્રહને મળનારો પ્રકાશનો મોટા ભાગનો હિસ્સો ઇન્ફ્રારેડ કિરણો સ્વરૂપે રહે છે જેનો એક મોટો ભાગ ગ્રહ દ્વારા શોષી લેવાય છે. ટિનીએ જણાવ્યું કે એનો અર્થ એમ છે કે આ ગ્રહ પોતાના સુર્યથી લગભગ એટલા જ અંતરે ઉર્જા ગ્રહણ કરે છે જેટલો પૃથ્વી પોતાના સુર્યથી કરે છે.
"
આ કારણે ગ્રહનું તાપમાન જીવનની સંભાવના માટે એકદમ ઉપયુક્ત છે. જો તેની સપાટી ચટ્ટાની હશે અને વાતાવરણમાં ભેજ હશે તો આ ગ્રહ ઉપર જીવનની પુરેપુરી સંભાવના છે.

જેરમી બેલી અને રાબ વિઅનેમેયરના સાથે નવા ગ્રહને શોધનારા ટિનીએ કહ્યું કે કોઈ ગ્રહ ઉપર ભેજ મળવો એ ત્યાં જીવનની સંભાવનાને મજબુતાઈ આપે છે. આ ગ્રહ પોતાના સુર્યની પરિક્રમા 28.15 દિવસોમાં પુરી કરી લે છે અને તેનો સમૂહ પૃથ્વીના સમૂહ કરતા 4.5 ગણો ઓછો છે.

શોધકર્તા દળ અને એક અન્ય સભ્યએ જણાવ્યું કે આ શોધે અમારા વીચારમાં ખાસ્સો પરિવર્તન લાવ્યો છે, અમે જેટલુ વીચારતા હતા તેનાથી ખાસ્સુ વધારે વિવિધ વાતાવરણમાં માનવ વસ્તી બનાવવા યોગ્ય ગ્રહ મેળવી શકાતા.





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.