ગણેશ પૂજાના સાથે સેન્ટ લુઇના હિન્દુ ટેમ્પલે નવા વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામં ભકતજનો હાજર રહ્યા હતા. પૂજા બાદ ૧૦૦૦ વધુ ભકતોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આગામી ઇવેન્ટ ૧૯મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે યોજાશે.
-ગણેશપૂજા સાથે સેન્ટ લુઇએ નવા વર્ષની ઉજવણી કરી
-૨૯મી જાન્યુઆરીએ બપોરના એક કલાકે સાધારણ સભા અને ચૂંટણી
સવારના ચાર કલાક, નવ કલાક અને સાંજના છ કલાક અને રાત્રિના અગિયાર કલાકે રુદ્રાભિષેક થશે. પૂજામાં ભાગ લેવા માટે ૬૩૬૨૩૦૩૩૦૦ પર સંપર્ક સાધો. હિન્દુ ટેમ્પલની વાર્ષિક સાધારણ સભા અને ચૂંટણીઓ ૨૯મી જાન્યુઆરીએ બપોરના એક કલાકે યોજાશે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.