ફેડરલ તપાસ બ્યુરોની પકડમાં આવેલી રશિયન જાસૂસ અન્ના ચેપમેન એકવાર ફરી ચર્ચામાં છે. એવું સામે આવ્યું છે કે અન્ના ચેપમેને એક રશિયન ફેશન મેગેઝિન જહારા માટે ઘણાં સેક્સી ફોટોગ્રાફ્સ પડાવ્યા છે.
આ પહેલા પણ અન્નાના પૂર્વ પતિ એલેક્સે તેમની કેટલીક નગ્ન તસવીરો ઈન્ટરનેટ પર મૂકી હતી.
એક અહેવાલમાં તો એવી વાત પણ બહાર આવી છે કે અન્ના જાસૂસી માટે સેક્સનો સહારો લેતી હતી. એલેક્સે તો એ પણ કહ્યું હતું કે અન્નાને લોકો અલગ અલગ નામથી ઓળખે છે. એક રશિયન ન્યુઝપેપરે તો આ હોટ જાસૂસને એજન્ટ 90-60-90 એવું નામ આપ્યું છે.