Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Special
 

સ્પર્શ્યા વિના ઇમારત વીંધીને નીકળ્યો આ 'ફ્લાઇ ઓવર'

 
Source: Agency   |   Last Updated 12:07 PM [IST](03/02/2012)
 
 
 
 
 
ઓસાકા. જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય આ જાપાની લોકો પાસેથી શીખવા જેવું છે. જાપાની એન્જીનિયર્સે ઓસાકામાં એક અનોખો ફ્લાઈઓવર બનાવ્યો છે. આ પુલને એક 16 માળની ઇમારતમાંથી પસાર કરવામાં આવ્યો છે.

- એન્જીનિયરોએ એક ઇમારતની અંદરથી જ આ ફ્લાઇ ઓવરને નીકાળ્યો
- 16 માળની ગેટ ઓસાકા બિલ્ડિંગ વચ્ચેથી આ ફ્લાઇઓવર નીકાળવામાં આવ્યો
- તે પિલર્સની મદદથી બિલ્ડિંગને સ્પર્શ્યા વીના પસાર થાય છે
- લિફ્ટ ક્યાંક પણ ઊભી રહ્યા વીના ટોપ ફ્લોર સુધી પહોંચી શકે છે


ઓસાકામાં ફ્લાઇઓવર માટે જગ્યા મળી નહીં તો એન્જીનિયરોએ એક ઇમારતની અંદરથી જ આ ફ્લાઇ ઓવરને નીકાળ્યો.

16 માળની ગેટ ઓસાકા બિલ્ડિંગ વચ્ચેથી આ ફ્લાઇઓવર નીકાળવામાં આવ્યો છે. બિલ્ડિંગ વચ્ચે ફ્લાઇઓવર હોવા છતા લિફ્ટ ક્યાંક પણ ઊભી રહ્યા વીના ટોપ ફ્લોર સુધી પહોંચી શકે છે.

એન્જીનિઅરોએ આ ફ્લાઇઓવર કઇંક એવી રીતે બનાવ્યો છે કે તે પિલર્સની મદદથી બિલ્ડિંગને સ્પર્શ્યા વીના પસાર થાય છે.

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.