તાજેતરમાં જ પ્રિન્સ હેરી પોતાની માતાને ગાંડી કહેતા જણાવ્યું હતું કે “ હુ મારી માતા માટે એક જ શબ્દ વાપરવા માંગુ છું અને તે છે ‘ Mad’
પ્રિન્સ હેરી પોતાની એક ટીવી ચેનલને આપેલી મુલાકાત દરમિયાન ડાયનાને યાદ કરતા જણાવ્યું હતું કે અમે હંમેશા વિચારતા હોઇએ છે કે જો અમારી સાથે અમારી માતા હયાત હોત તો તે શુ કરતી હોત.
મારી માતા અમારી સાથે હસતી હોત અથવા તેના બાળકો સાથે ફુટબોલ રમતી હોત. આ પ્રકારના વિચારો દરરોજ અમને આવતા હોય છે.
અમારી પોતાની માન્યતા મુજબ અમારી માતાને વર્ણવવા માટે અમારી પાસ માત્ર એક જ શબ્દ છે - ‘ Mad ’