Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Photo Feature
 

શાહરૂખના છૈયા-છૈયાએ છીનવી પોલીસ અધિકારીની નોકરી

 
Source: Agency   |   Last Updated 12:19 PM [IST](08/12/2011)
 
 
 
 
 
- ચાલુ ડ્યૂટીએ છૈયા-છૈયા કરવું ભારે પડ્યું પોલીસ અધિકારીને
- પોલીસની વર્દીમાં સજ્જ થઇ અધિકારી નાચતો હતો છૈયા-છૈયા ગીત પર

બોલિવૂડના ઘણા ગીતો માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય થયા છે. શાહરૂખખાન અને મલાઇકા અરોરા પર ફિલ્માવાયેલું છૈયા-છૈયા ગીત પોતાન સમયમાં ઘણું લોકપ્રિય થયું હતું. આ ગીતના લીધે ઇન્ડોનેશિયાના એક પોલીસ અધિકારીઓ પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા છે.

આ ગીતે ઇન્ડોનેશિયાના નોર્મન કપારૂ નામના પોલીસ અધિકારીને પહેલા તો યુ ટ્યુબ દ્વારા સુપર સ્ટાર બનાવ્યો બાદમાં એ જ લોકપ્રિયતા તેની નોકરી પર ભારે પડી. યુટ્યુબ પર અપલોડ કરાયેલા વીડિયોમાં નોર્મન એ ગીત પર બેઠો-બેઠો નાચતો હોય તેવું દર્શાવાયું હતું. છૈયા-છૈયા કરતી વખતે તે માત્ર વર્દીમાં જ નહતો પરંતુ ડ્યૂટી પર પણ હતો.

જોતજોતામાં આ વીડિયો દેશનો સૌથી વધુ જોવાતો વીડિયો બની ગયો બાદમાં તેને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પણ મુકાયો હતો. નોર્મનના ફેન્સની સંખ્યા વધતી જ ગઇ અને તે ટીવી પર ચર્ચાના કાર્યક્રમોમાં પણ ભાગ લેવા લાગ્યો જેના પગલે તે સતત બે મહિના સુધી નોકરી પર ન આવ્યો. જેના પગલે આ અઠવાડિયે તેને નોકરીમાંથી પાણીચું પકડાવી દેવાયું.

- તમારો મત

આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.