16 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાની સૈન્યએ કરેલા આત્મસમર્પણ બાદ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ પૂરૂ થયું હતું. બાંગ્લાદેશમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા થઇ રહેલા અત્યાચારોના વિરોધમાં થયેલી આ લડાઇની કેટલીક ખાસ તસવીરો અહીં રજૂ કરી છે.
તસવીર સૌજન્ય ભારત રક્ષક ડોટ કોમ
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.











