- હાથમાં બેનર સાથે રસ્તા પર ઉતરેલી મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપી
ગત ચોથી તારીખે રશિયામાં યોજાયેલી ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિ આચરાઇ હોવાના આરોપસર અને રશિયાના વડાપ્રધાન પુતિન પોતાની રાજકીય પ્રવૃતિઓ બંધ કરી દે તેવી માંગ સાથે મહિલાઓએ મોસ્કોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન તેમણે કમરની ઉપરના વસ્ત્રો પણ ફગાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે આગામી માર્ચ માસમાં યોજાનારી ચૂંટણી માટે પુતિને ઉમેદવારી પત્ર ભરી દીધું છે.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


