'કહીં પે નિગાહે, કહીં પે નિશાના' ઉક્તિનું આનાથી બેસ્ટ એક્ઝામ્પલ ક્યાંય નહીં મળી શકે. ખરેખર વાત એવી તસવીરોની કરીએ છીએ, જે eBay પર વેચાવા માટે અપલોડ કરવામાં આવી છે.
આ તસવીરોમાં ક્યારેક પોતાની વસ્તુ વેચનારા લોકો પોતે જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગયા. કારણ કે, વેચાનારા સામાનની સાથે તેઓ પણ આપત્તિજનક સ્થિતિમાં દેખાઇ ગયા. તેમના સામાનનો ફોટો પાડતી વખતે તેઓ ખુદ પોતાનાં સામાનમાં કેદ થઇ ગયા.
જુઓ એક નાની ભૂલ કેવી રીતે તમને દુનિયાભરમાં 'ફેમસ' કરી દે છે, તસવીરો જોયા પછી તમે ધ્યાન રાખજો હોં....