જાણીતી પ્રાણી હિતરક્ષક અને શાકાહારીનો પ્રચાર કરતી સંસ્થા ‘પેટા’ની આ નવી જાહેરખબરે ભારે વિવાદ સર્જ્યો હતો, શાકાહારી લોકો સૌથી વધારે સેક્સી હોય છે એવો મેસેજ આપતી આ જાહેરખબરે યુ-ટ્યુબ પર રીતસરની ધૂમ મચાવી હતી, કરો એક નજર
Your Opinion