Advertisement
Home >> International News >> Latest News >> International >> Nelson Mandela Leaves Hospital

આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને હોસ્પીટલમાંથી રજા મળી

Agency | Dec 27, 2012, 17:12PM IST
 
 


લગભગ ત્રણ સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને રાજા આપી દેવામાં આવી છે અને તેમની સ્થિતિ પહેલા કરતા ઘણી સારી છે તેવા સમાચાર મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ જૈકબ જૂમાએ કાર્યાલય તરફથી જાણકારી આપી છે કે હવે નેલ્સન મંડેલા પોતાના ઘરે રહીને જ પોતાની સારવાર કરાવશે.



94 વર્ષીય મંડેલાને 18 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસામાં ચેપ અને પથ્થરીની સારવાર લેવા માટે દાખલ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ જૂમા અને પત્ની ગ્રેસા માશેલ ક્રિસમસ પર મંડેલાને મળવા ગયા હતા, અને તેમને જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ મંડેલાની તબિયત સારી છે. તેમણે ઉમેર્યું હતું કે ડોક્ટર મંડેલાની તબિયતમાં સુધારો થવાથી ખુશ છે.

 
 
 

Your Opinion
 
 
Code:
1 + 4

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment