Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> America
 

અમેરિકાના ઇતિહાસના સૌથી યાદગાર લગ્ન

 
Source: Agency, Washington   |   Last Updated 12:37 AM [IST](29/07/2010)
 
 
 
 
 
જ્યારે પિતા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોય અને માતા અમેરિકાની સ્ટેટ સેક્રેટરી હોય ત્યારે તેમની પુત્રીના લગ્નમાં અધધધ ખર્ચ તો જોવા મળવાનો જ છે. ચેલ્સીઆ ક્લિન્ટનના શનિવારે યોજાનાર લગ્નમાં આશરે 3.2 મિલિયન ડોલરનો ખર્ચ અંદાજવામાં આવી રહ્યો છે.

ચેલ્સીઆ ક્લિન્ટનના લગ્ન સમગ્ર અમેરિકાની ઇવેન્ટ ઓફથી યર બની રહેશે. ચેલ્સીઆના લગ્નમાં 500 જેટલા મહેમાનો પર માથાદિઠ 6.400 ડોલરનો ખર્ચ કરવામાં આવશે.

પોતાની પુત્રીના લગ્નમાં હિલેરી ક્લિન્ટન જે ડ્રેસ પહેરશે તેની કિંમત આશરે 16 હજાર ડોલરની આંકવામાં આવી રહિ છે, જ્યારે તે દિવસે હિલેરી જે જ્વેલરી પહેરશે તેની કિંમત 1,60 હજાર ડોલરની હશે. ચેલ્સીઆના લગ્નની કેક માત્ર 7 હજાર ડોલરની હશે.

ઉપરાંત ચેલ્સીઆના લગ્નમાં જે સલામતી વ્યવસ્થા કરવામાં આવશે તેની કિંમત 1,30 હજાર ડોલરની આંકવામાં આવે છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.