બોડી પેઇન્ટિંગ ફેસ્ટિવલ કોઈ સામાન્ય ફેસ્ટિવલ નથી હોતો. આ ફેસ્ટિવલમાં કામ કરનારા કળાકારો પણ અનોખા હોય છે, જેઓ નગ્ન મોડેલ્સના શરીર પર જીવંત દ્રશ્ય બનાવે છે.
આ મોડેલ્સનું આખુ શરીર ચિત્રથી સુંદર રીતે કવર થઈ જાય છે. તાજેતરમાં જ કોરિયામાં દાએગુ ઈન્ટરનેશનલ બોડી પેઇન્ટિંગ ફેસ્ટિવલ યોજાઈ ગયો. અહીંયા તેમાંની કેટલીક તસવીરો પ્રસ્તુત છે.


