Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Special
 

મનમોહન રશિયા પહોંચ્યા પરમાણુ ઊર્જા મુદ્દે ચર્ચા થશે

 
Source: Vajramohansih, Moscow   |   Last Updated 5:23 AM [IST](16/12/2011)
 
 
 
 
 
ભારત અને રશિયાની જુની દોસ્તી પર મોસ્કોની કડકડતી ઠંડીની પણ ખાસ અસર ના થઇ. વડાપ્રધાન મનમોહનસિંઘ ગુરુવારે સાંજે મોસ્કો પહોંચ્યા ત્યારે વરસાદ થઇ રહ્યો હોવા છતાં સ્વાગતમાં કોઇ ઉણપ ના રહી. વડાપ્રધાન બે દિવસના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પ્રમુખ દમિત્રી મેદવેદેવ અને વડાપ્રધાન વ્લાદિમીર પુટિનને મળીને દ્રિપક્ષી હિતો અંગે ચર્ચા કરશે.

વડાપ્રધાન આ દરમિયાન કેટલાક નવા મુલ્કી પરમાણુ મથકો ઊભા કરવા વિષે પણ ચર્ચા કરી શકે છે. ભારતમાં પરમાણુ મથકોના મુદ્દે વિરોધ થઇ રહ્યો છે પણ સરકાર માને છે કે સરકાર કેટલાક વૈકલ્પિક સ્થળે પણ મથકો ઊભા કરી શકે છે. આ યાત્રા દરમિયાન રશિયા સાથે સબમરિનની ખરીદી અંગે પણ ચર્ચા થઇ શકે છે. ભારત આ સાથે ચીન અંગેની ચિંતાથી પણ રશિયાને વાકેફ કરશે.

ભારત-રશિયા એક નજર

બંને દેશો વચ્ચે ૬૫ વર્ષ પહેલાં સંબંધો સ્થપાયા હતા
૧૬ ડિસેમ્બરે (શુક્રવારે) રશિયા ડબ્લ્યુટીઓમાં સામેલ થઇ રહ્યું છે ત્યારે મનમોહનની આ યાત્રા મહત્વની
બંને દેશો દ્રિપક્ષી વેપારને ૯ અબજ ડોલરથી વધારીને ચાર વર્ષમાં ૨૦ અબજ ડોલર કરવા ઇચ્છે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.