Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

ઓલિમ્પિક ગેમ્સની સુરક્ષા માટે મોકડ્રીલની દિલધડક તસવીરો

Source: Agency, London   |   Last Updated 12:07 PM [IST](20/01/2012)
 
 
 
|  

-લંડનની ટેમ્સ નદીમાં કરવામાં આવ્યું સુરક્ષા માટે રિહર્સલ

બ્રિટનમાં ઓલિમ્પિક ગેમ્સ રમવા જઈ રહી છે ત્યારે આતંકવાદી હુમલાની શક્યતાને પગલે સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. કોઈપણ આતંકી હુમલાને ટાળવા માટે બ્રિટિશ રોયલ મરિન્સ અને સ્કોટલેન્ડ યાર્ડના સુરક્ષા કર્મચારીઓએ લંડનની ટેમ્સ નદીમાં દિલધડક મોકડ્રીલનું આયોજન કર્યું હતું. જેમાં આકાશમાંથી હુમલો કરવામાં આવે તો હેલીકોપ્ટરની મદદથી દુશ્મને ઠાર કરવા અને જો જળમાર્ગનો ઉપયોગ કરી આતંકી હુમલો થાય તો તેને હથિયારોથી સજ્જ બોટ દ્વારા કમાન્ડો કેવી રીતે આ હુમલાને નિષ્ફળ બનાવશે તે અંગે દિલધડક મોકડ્રીલ કરી હતી. તો નિહાળીએ આ ડ્રીલની રોમાંચક તસવીરો...


 
 

 

 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
8 + 1

 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.