અમેરિકાની કિશોરીઓમાં સમલૈંગિકતા ખૂબ ઝડપભેર વધી રહી છે. એક અભ્યાસ પ્રમાણે, અમેરિકાની કિશોરીઓમાં પરસ્પર શારીરિક સંબંધો બાંધવાનું ચલણ વધી રહ્યું છે. અખબાર 'ડેલી મેલ'ના કહેવા પ્રમાણે, યુવાન કિશોરીઓ વચ્ચે પરસ્પર શારીરિક સંબંધો બાંધવાની વૃત્તિ છેલ્લા એક દાયકા દરમિયાન વધી છે.
-અમેરિકાની કિશોરીઓમાં વધી રહી છે સમલૈંગિકતા...
-કિશોરીઓમાં ગર્ભવતિ થવાની સંખ્યામાં ઘટાડો
-પરસ્પર જાતિય સંબંધોમાં વૃત્તિ
યુએસન નેશનલ સર્વે ઓફ ફેમિલિ ગ્રોથના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા એક દાયકા દરમિયાન અમેરિકાના યુવાનોમાં અને વિશેષ કરીને કિશોરીઓની યૌન સંબંધેની પસંદમાં ઝડપભેર બદલાવ આવ્યો છે. જેનું સીધું પરિણામ એ આવ્યું છે કે, કિશોરીઓના ગર્ભવતી થવાના કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.
વર્ષ 2006 થી 2008 દરમિયાન મેળવવામાં આવેલા આંકડાઓમાં 17 વર્ષની અગ્યાર ટકા યુવતિઓએ તેમની કોઈ મહિલા સાથી સાથે જાતિય સંબંધ બાંધ્યા હતા. વર્ષ 2002માં આ ટકાવારી માત્ર પાંચ ટકા જેટલી હતી. તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.