Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Photo Feature
 

તમને હચમચાવી દેશે ભારત- પાકિસ્તાન યુદ્ધનો આ વીડિયો

 
Source: Divyabhaskar.com   |   Last Updated 3:13 AM [IST](17/12/2011)
 
 
 
 
 

બાંગલાદેશને પાકિસ્તાન સૈન્યના ત્રાસથી મુક્તિ 16મી ડિસેમ્બર, 1971ના રોજ મળી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનને પરાસ્ત કરીને બાંગલાદેશને આઝાદી અપાવી હતી.

1971ના આ યુદ્ધ સાથે સંકળાયેલા કેટલાક મહત્વના મુદ્દા આ પ્રકારે છે....

- બાંગલાદેશ લિબ્રેશન વોર પાકિસ્તાન અને બાંગલાદેશ વચ્ચે થયું હતું.
- આ યુદ્ધ 26મી માર્ચ, 1971ના રોજ શરૂ થયું અને 16મી ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાની સૈન્યની શરણાગતિ સાથે પૂર્ણ થયું.
- આ યુદ્ધમાં બાંગલાદેશ, પાકિસ્તાન અને ભારતનો સમાવેશ હતો
- આ યુદ્ધ બાંગલાદેશમાં લડાયું હતું
- પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનમાં બાંગલાદેશવાસીઓના વિદ્રોહને કચડી નાખવા માટે બર્બરતા શરૂ કરી હતી. પાકિસ્તાનના અત્યાચારને રોકવા માટે ભારતે બાંગલાદેશને મદદ કરી હતી.
- 25મી માર્ચ, 1971ના રોજ પાકિસ્તાનના જનરલ ટિક્કા ખાને બંગાળીઓને કચડી નાખવા માટે ઓપરેશન સર્ચલાઇટ શરૂ કર્યું હતું. જે હેઠળ હજારો બાંગલાદેશવાસીઓને યોજનાપૂર્વક મારી નાખવામાં આવ્યા.
- 3જી ડીસેમ્બર, 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની મદદ માટે અમેરિકા અને ભારતની મદદ માટે સોવિએત સેના હિંદ મહાસાગરના રસ્તે આવી ગઇ હતી.

 



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.