તમે આજ સુધી વાંદરાઓને અલગ અલગ કરતબ કરતા જોયા હશે, પરંતુ આજે જે તસવીરો અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ તે જોઇને ખરેખર તમે આશ્ચર્યમાં પડી જશો.
વાસ્તવમાં થાઇલેન્ડમાં વાંદરાના થિયેટર એકવાર ફરીથી લોકપ્રિય થવા લાગ્યા છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ થિયેટરમાં વાંદરાં એકથી એક ચડિયાતા કરતબ કરે છે. છેલ્લાં કેટલાંક સમયથી આ પરંપરા લગભગ ગાયબ થઈ ગઈ હતી. અહીંયા તેમાંની કેટલીક તસવીરો પ્રસ્તુત છે.
*



