Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Photo Feature
 

વીડિયો: સમુદ્રની લહેરો પરનો આ વર્લ્ડ રેકોર્ડ કરશે રોમાંચિત

 
Source: Agency   |   Last Updated 8:10 PM [IST](03/02/2012)
 
 
 
 
 
ઓસ્ટ્રેલિયામાં 145 વૉટર સ્કીયરના એક ગ્રુપે માત્ર એક જ જહાજથી સૌથી વધારે લોકોને ખેચી જવાનો પોતાનો રેકોર્ડ તોડ્યો છે.

આ વર્લ્ડ રેકોર્ડને બનાવવા માટે દુનિયાભરથી વૉટર સ્કીયર ભેગા થયા હતા. આ વર્લ્ડ રેકોર્ડ તસ્માનિયાના મૈક્વેરી હાર્બરમાં બન્યો હતો.

જો કે હજી સુધી આ વર્લ્ડ રેકોર્ડના અધિકારીએ આ રેકોર્ડને અધિકારી માન્યતા આપી નથી. આ માન્યતા આવનારા નજીકના સમયમાં મળશે.

જો કે, આ વર્લ્ડ રેકોર્ડ આ પહેલા પણ આ જ ગ્રુપના નામે હતો. વર્ષ 2010માં આ ક્ષેત્રમાં તે વખતે 114 લોકોએઆ કરતબ દેખાડ્યું હતું.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.