આજકાલ તાઇવાનની દરેક જગ્યાએ લૈંટર્ન ફેસ્ટિવલની ધુમ છવાઇ છે. સોમવારે દેશના રાષ્ટ્રપતિ સમારોહની અપૌચારિક રૂપે શરૂઆત કરી અને હવે પુરા બે અઠવાડિયા સુધી આખું તાઇવાન આ ફેસ્ટિવલના રંગે રંગાઇ જશે.
સોમવારે લુગાંગમાં થયેલા એક કાર્યક્રમની કેટલીક વિશેષ તસ્વીરો તમારી સમક્ષ રાખી રહ્યા છે.
આ ફેસ્ટિવલ ની શરૂઆતમાં પ્રતીક રૂપે બનાવેલા 20 મીટર લાંબા ડ્રેગનનુમા લાલ્ટેન રોશન થતા જ આકાશ પણ આતશબાજી રંગાઇ ગયુ.