ચીનના દહુઆનો રહેનારો લોંગ નુસુઇમી આંખો પર જ્યારે લાઇટ ફેંકવામાં આવે છે ત્યારે તેની આંખોમાંથી એક વિશેષ પ્રકારના લીલા રંગને રિફલેક્ટ કરે છે.
દિવસના સમયે નોંહ પોતાના મિત્રો સાથે સરળતાથી રમી શકે છે, પણ જેવી જ તેજ સુરજની કિરણો તેની આંખો પર પડે તેને જોવામાં તકલીફ પડે છે, એથી ઊલટું તે ગાઠ અંધકારમાં પણ કોઇ પણ વસ્તુને જોઇ શકે છે.
નોંગના પિતાએ જણાન્યુ કે તેના જન્મના બે મહિના બાદ મને માલુમ પડ્યું કે, નોંહની આંખો અલગ છે. જ્યારે ડૉકટરને આ અંગે પુછ્યુતો તેમણે કહ્યું કે મોટા થશે ત્યારે ઠીક થઇ જશે, પણ હજી સુધી તેની આંખોની પરિસ્થિત યથાવત છે.