Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Latest News >> International
 

કુવૈતી જનતાએ સંસદીય ચુંટણીમાં નકાર્યા મહિલા ઉમેદવારોને

 
Source: Agency   |   Last Updated 4:18 PM [IST](04/02/2012)
 
 
 
 
 
કુવૈતમાં થયેલ વચગાળાની ચુંટણીમાં વિજય મેળવવામાં મહિલા ઉમેદવારોની હાર

- એકપણ મહિલા ઉમેદવાર સભ્ય ચુંટાઇ નથી

- કુલ મતદારોની સંખ્યામાં 50 ટકાથી પણ વધુ મહિલા મતદારો હતીછતાં પણ એક પણ મહિલા સભ્ય ચુંટાઇ નથી

- આ પાછળ દક્ષિણાપંથી તાકાતનું પણ પ્રભુત્વ મનાય છે


કુવૈત સિટી. કુવૈતમાં હાલમાં જ પુર્ણ થયેલા વચગાળાની ચુંટણી જ્યાં વિપક્ષી દળે સત્તા મેળવી છે ત્યાં જ આ ચુંટણીમાં એકપણ મહિલા ઉમેદવાર ચુંટાઇ આવવામાં સફળ થઇ શકી નથી.
કુવૈતની 50 સંસદીય બેઠકમાં સુન્ની ઇસ્લામી ઉમેદવારોએ 23 સીટો અને લિબરલ ઉમેદવારોએ નવ સીટ પ્રાપ્ત કરી છે. ત્યાં આ ચુંટણીમાં 23 મહિલાઓએ પણ ભાગ લીધો હતો કે જેમાં ચાર મહિલાઓ પુર્વ સાંસદ પણ હતી.

-ચુંટણીમાં મહિલાઓની થયેલી હારએ દેશના મહિલા સંબંધી મુદ્દાઓને ઘડવામાં પ્રભાવિત કરશે.

કુવૈતમાં મહિલા સભ્યોની હાર પાછળ આશ્ચર્ય ઉપજાવનારી છે કારણકે કુલ મતદારોની સંખ્યામાં 50 ટકાથી પણ વધુ મહિલા મતદારો હતી.

- જો કે આ અંગે ચુંટણી વિશેષજ્ઞોનું કહેવુ છે કે મહિલાઓને જનસમર્થન નહીં મળવા પાછળ દક્ષિણાપંથી તાકાતનું પ્રભુત્વ પણ મનાય છે.

- કુવૈતમાં સંવૈધાનિક રાજાશાહી વ્યવસ્થા છે. જ્યાં દેશની સરકારનું બીડુ અહીંના પૈસાદારોના હાથમાં હોય છે. કુવૈતમાં ધનિક અમીર શેખ સબાહ અલ અહમદ અલ સબાહે પાછલા વર્ષે ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સંસદને ભંગ કરી અહીં વચગાળાની ચુંટણીની જાહેરાત કરી હતી.

-દેશભરમાં ગુરૂવારે સંપન્ન થયેલી ચુંટણીમાં 62 ટકા મતદારોએ મતદાન કર્યુ હતુ.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.