- ગદાફીએ મોતના સમયે પહેરેલા ઝભ્ભાની અને તેની લગ્ન વીંટીની હરાજી
- 9.75 કરોડ રૂપિયાથી શરૂ થશે હરાજી
લિબિયાના ભૂતપુર્વ સરમુખત્યાર ગદાફીની લોહીથી લથપથ ઝભ્ભો અને લગ્નની વીંટીની હરાજી કરવામાં આવશે. હરાજી કરવામાં આવેલ આ ઝભ્ભો ગદાફીની મોતના સમયનો છે.
સૂત્રો પ્રમાણે ગદાફીનો આ ઝભ્ભો અને વીંટીએ 9.75 કરોડ રૂપિયાથી હરાજી માટે મુકાશે. આ ઉપરાંત અરબટુડે ડૉટ કોમ પર આ વસ્તુઓના ફોટા પણ અપલોડ કરવામાં આવ્યા છે.