Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Special
 

બ્રિટનમાં કાયમી વસવાટ માટે કરવી પડશે આટલી કમાણી

 
Source: Agency   |   Last Updated 2:06 PM [IST](03/02/2012)
 
 
 
 
 


- બ્રિટન મંત્રાલયે આકરા કર્યા વીઝા નિયમ

- બ્રિટન ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ઇમિગ્રેશન પોલિસીમાં બે મહત્વપુર્ણ નીતિઓ જાહેર કરી


- આ પ્રપોઝલમાં ભારતીય અને અન્ય દેશોના ઇમિગ્રન્ટસનો પણ સમાવેશ



- બ્રિટનમાં વસવાટ માટે ઇમિગ્રન્ટસ માટે નક્કી કરાઇ 199,614 રૂની આવક મર્યાદા



- ઇમિગ્રન્ટસે વિદેશી નાગરિક સાથે લગ્ન કરવા માટે પણ મર્યાદિત કરાઇ વાર્ષિક આવક

બ્રિટન ઇમીગ્રેશન પોલિસી અંતર્ગત બ્રિટન ઇમીગેશન ડિપાર્ટમેન્ટે ઇમિગ્રેશન પોલીસીમાં બે મહત્વપુર્ણો નીતિ વિષયક ફેરફાર કર્યા છે. જે અંતર્ગત વિદેશી નાગરિક સાથે લગ્ન કરનાર બ્રિટિશ નાગરિકે કે ઇમીગ્રેન્ટસે પોતાની વાર્ષિક આવક 1,60,979રૂ.(2500 પાઉન્ડ) દર્શાવવી ફરજિયાત રહેશે અને યુકેમાં 5 વર્ષ કે તેથી વધુ વર્ષથી નોકરી અને વસવાટ કરતા ઇમિગ્રન્ટસ હવેથી બ્રિટનમાં વસવાટ કરવા માટે વાર્ષિક આવક મર્યાદા 199,614 રૂ( 3100 પાઉન્ડ) થી વધુ હોવી ફરજિયાત બનાવાઇ છે.

બ્રિટન ઇમીગ્રેશન ડિપાર્ટમેન્ટએ ઇમિગ્રેશન પોલીસીમાં કરેલા અંતર્ગત બ્રિટન હવેથી તેવા જ ભારતીય અને અન્ય ઇમિગ્રન્ટ્સને આવકારશે જે દેશના અર્થતંત્રની ગુણવત્તામાં પોતાનો ફાળો નોંધાવશે. આ પોલિસી બદલાવનો મુખ્ય હેતુ બ્રિટનના અર્થતંત્રને નાણાંકીય ટેકો આપવાનો પણ છે.


- આ પહેલા,  પણ બ્રિટિશ સરકારે બિન યુરોપીય સંઘના સ્ટુન્ડસને  ’પોસ્ટ સ્ટડી વર્ક’ વીઝા રદ્દ કર્યા છે

ઇમિગ્રેશન મંત્રી ડેમિયન ગ્રીનએ ઇમિગ્રેશન નીતિમાં મુખ્યત્વે બે નીતિ રજૂ કરી છે કે જે હેઠળ બ્રિટનમાં નોકરી કરતા ભારતીય નાગરિકો અને અન્ય ઇમિગ્રન્ટસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઇમિગ્રેશ નીતિના આ પ્રથમ પ્રપોઝલમાં બ્રિટિશ નાગરિકો કે જે અન્ય વિદેશી વ્યક્તિ સાથે લગ્ન કરનાર નાગરિકે વિદેશી જીવનસાથીને બ્રિટનમાં લાવતા પહેલા પોતાની વાર્ષિક આવક 1,60,979રૂ.(2500 પાઉન્ડ) દર્શાવવી ફરજિયાત બનાવાયી છે. બિન યુરોપ નોકરીયાત લોકો કે જેઓ 5 વર્ષથી યુકેમાં કામ કરી રહ્યા હો તેવા લોકોની વાર્ષિક આવક 199,614 રૂ( 3100 પાઉન્ડ) હોવી ફરજિયાત રહેશે. આ આવક મર્યાદાથી વધુ આવક ધરાવતા ઇમિગ્રન્ટસ બ્રિટનમાં કાયમી વસવાટ કરી શકશે.


- જેનો ઉદેશ સરકારથી વિત્તીય સહાયતા માંગનાર વર્કરના આ પ્રકારના વિદેશી પતિ કે પત્નીને રોકાવાનો છે.

ઇમિગ્રેશન પોલિસી નીતિના આ વક્તવ્યમાં વધુ ઉમેરતા ગ્રીને કહ્યું કે, આ નીતિ હેઠળ તેઓ દેશની આર્થિક રીતે આયાત પર નિર્ભર બન્ને તે તદન અસ્વીકાર્ય છે જેથી દેશના અર્થતંત્રને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા આ પગલું ભરાયું છે.

દેશના અર્થતંત્રમાં ફાળો નહીં આપી શકનાર ઇમિગ્રન્ટસ માટે હવેથી બ્રિટનના દરવાજા બંધ થશે.



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.