-માઇનસ 13 ડિગ્રી સેલ્યિસ તાપમાનમાં માત્ર અંડરવિયરમાં કરાવ્યા 4 વર્ષના બાળકને કરાવ્યા પુશઅપ - બાળક કરગરતો રહ્યો, 'પાપા પ્લીઝ ગીવ મી અ હગ'
-બાળક શારીરિક રીતે વિકસીત થાય તે માટે બાપ ભણાવી રહ્યા હતા આવો 'ભણતર પાઠ'
ન્યુયોર્ક સિટીમાં રહેતા એક ચાઇનીઝ દંપતીએ પોતાના 4 વર્ષના કુમળા બાળકને – 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં માત્ર અંડરવિયરમાં પુશ-અપ કરવાની ફરજ પાડી હતી.
પ્રિ મેચ્યોર એવો હો યાઇડ નામના આ ચાઇનીઝ બાળકને મા- બાપ ફિઝીકલી ફિટ બને તે માટે આવો 'ભણતર પાઠ' ભણવ્યો.
હાડ થીજાવી દે તેવી ઠંડીમાં બાથ ભીડવા કરગરતા છોકરાને જુઓ વીડિયો