રૈલીમાં પાક.પ્રધાનમંત્રીએ કરી હતી શૈરીના પ્રાઇવેટ પાર્ટ સાથે છેડછાડ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાનીને તે સમયે મોટો ઝાટકો લાગ્યો જ્યારે ત્યાંની સુપ્રીમ કોર્ટે તેમને પ્રધાનમંત્રી પદ અને એક સાંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા. આ આદેશની સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પદ ખાલી થઇ ગયું.ગિલાનીનું પદ હટતા જ તેમના નેતૃત્વવમાં લીધેલ કેબિનેટ નિર્ણયોની કાનુની મહત્વ પુરૂ થઇ ચુક્યું છે.સુપ્રીમ કોર્ટનો આ આદેશ 26 એપ્રિલ લાગુ થયો હતો.
તમે જ્યારે યુ-ટ્યુબ પર ગિલાની શબ્દથી સર્ચ કરશો તો તમામ વીડિયોની સાથે એક ચોંકાવનારો વીડિયો પણ દેખાશે. આ વીડિયોમાં યુસુફ રઝા ગિલાની એક રેલી દરમિયાન પાકિસ્તાની રાજનીતિજ્ઞ અને પત્રકાર શૈરી રહમાનની સાથે છેડછાડ કરતા દેખાઇ રહ્યા છે.
આ વીડિયો જોતા જ તમને જોઇ શકશો કે કેવી રીતે ગિલાની ભીડનો ફાયદો ઉઠાવીને શૈરીના પ્રાઇવેટ પાર્ટ સાથે છેડછાડની કોશિશ કરી રહ્યા છે.
મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.






