Advertisement
Home >> International News >> Photo Feature >> Int_worst Wedding Photos

જિંદગી જોડાઇ અને બગડી તસવીર, ફોટોગ્રાફરે રગદોળી મેમરી

Agency | Jun 22, 2012, 14:33PM IST
 
 


લગ્નની દરેક તસવીરો તે યાદગાર પળોને વધુ શાનદાર અને જીવંત બનાવે છે પરંતુ દરેક વખતે આપણે વિચાર્યે તેવું જ બનતું નથી. જીવનની સારી કહી શકાય તેવી ઘણી મેમરીઓ તસવીરો બગાડવાથી બગડી જાય છે. Guyism વેબસાઇટ પર આવા જ અમુક જોડીઓના લગ્નની તસવીરો અપલોડ કરવામાં આવી છે,જે ઘણી હાસ્યાસ્પદ છે. આ તસવીરોમાં અમુક એવા પળ કેદ થયા છે, જેને જોઇને તમે પોતે પણ હસવાનું રોકી શકશો નહીં. તો જુઓ આ ખાસ તસવીરો


 
 
 

Your Opinion
 
 
Code:
1 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment