ક્યારેક નીકળ્યા આંસું- ક્યારેક નવાઇ, જુઓ તસવીરો છે સવાઇ
Agency
| Jul 10, 2012, 11:26AM IST

યાદોને તાજી અને જીવંત રાખવા માટે તસવીરોથી શ્રેષ્ઠ કોઇ વિકલ્પ નથી.આજનો માણસ સતત વિકાસ કરી રહ્યો છે અને દરેક દિવસે કોઇને કોઇ નવી શોધ થઇ રહી છે. તેમ છતાં, પણ માણસ ગમે તેટલો વધારે આધુનિક બને, તેના માટે તસવીરો હંમેશા ખાસ રહેશે.
કમ્પ્યુટરની શોધ પહેલા તસવીરો કાગળની હતી, પરંતુ આજે તેમનું સ્વરૂપ ડિઝિટલ થઇ ગયું છે. સ્વરૂપ ભલે ને ગમે તે હોય, તસવીરોનું મહત્વ આજે પણ યથાવત છે.
દિવ્ય ભાસ્કર.કોમ પોતાના વાચકોની આવી જ કેટલીક શાનદાર ઐતિહાસિક તસવીરોથી રૂબરૂ કરાવી રહ્યા છે, આ તસવીરોને દુર્લભ કહેવું પણ ખોટું નહીં ગણાય.
જુઓ 19 દુર્લભ તસવીરો





