તસવીરો જોઇને થાપ ના ખાતા, વાસ્તવિકતા જાણવા ક્લિક કરો
Agency | May 28, 2012, 19:30PM IST

રણની અંદર ફુટબોલ રમતા વિદ્યાર્થીઓને જોઇને કંઇક નવું જ લાગે નઇં,? ફુટબોલને હાથમાં લઇને ઊભેલી છોકરી અને અન્ય મિત્ર સાથે ફુટબોલને રણમાં રમી રહ્યા તેવી લાગતી આ તસવીરો પ્રથમ નજરે આભાસ કરાવશે, પણ ધ્યાનથી જોતા જ જોઇ શકશો કે આ તસવીરોએ ફોટોગ્રાફીનો કમાલ છે. જેમાં સૂર્યને હાથમાં લઇને વિદ્યાર્થીઓ ઊભા હોય તેમ લાગશે.
પરંતુ નારંગી આકાશમાં સૂર્યની સાથેની આ ક્ષણોને અદભુત રીતે કેદ કરી છે સાઉદી અરેબિયાના 23 વર્ષના માલેક હોમોદ તુવારીજીએ. ફોટોગ્રાફી વિશે ઝાઝું જાણતા ન હોવા છતાં પણ માલેકએ ખુબ જ સુંદર રીતે કેદ કરી છે ક્ષણોને જુઓ તસવીરોમાં







