PHOTOS: સૈનફ્રાન્સિસ્કોમાં 'ગે-પ્રાઇડ પરેડ'ની અનોખી ઊજવણી
Agency
| Jun 26, 2012, 17:33PM IST

સૈનફ્રાન્સિકોમાં દર વર્ષે સમલૈંગિકોના અધિકારો સામે અવાજ ઉઠાવવા ગે પ્રાઇડ પરેડ યોજાય છે જેમાં ભાગ લઇને સેંકડો લોકો જાતજાતના કરતબો કરીને આ ફેસ્ટિવલની મજા માણે છે. જુઓ આ ફેસ્ટિવલની ખાસ તસવીરો... સાભાર- બીબીસી





