PHOTOS : બ્રિટનની મહારાણીના ઝવેરાતનું રોયલ કલેકશન
Agency | Jun 30, 2012, 18:02PM IST

શનિવારે 30 જૂનના રોજ બકિંગહામ પેલેસમાં બ્રિટનના રોયલ ફેમિલીના હીરાથી જડાયેલા ઝવેરાતોને પ્રદર્શિત કરવામાં આવશે.આ પ્રદર્શની એ મહારાણી એલિઝાબેથ બીજાના ગાદી પર બેસવાના 60 વર્ષ પુરા થવાની ડાયમંડ જ્યુબિલીના એક ભાગ રૂપે છે.આ પ્રદર્શનીમાં મુકવામાં આવેલા ઝવેરાત રાજપરિવારોના સભ્યોએ વિભિન્ન પ્રસંગે પહેર્યા છે. જુઓ આ રોયલ કલેક્શનને તસવીરોમાં...
સાભાર- બીબીસી






