મંદી, મોંઘવારી અને પ્રાકૃતિક આપત્તિઓની વચ્ચે ચાર વર્ષ પહેલાની તુલના કરતા આજે જીવવા માટે દુનિયા જીવવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે.
દુનિયામાં ઇન્ડોનેશિયા, ભારત અને મેક્સિકોના લોકો પોતાની જિંદગીથી સૌથી વધારે સંતુષ્ટ છે.
એક આંતરરાષ્ટ્રીય સર્વેમાં લગભગ 75 ટકા લોકોએ સ્વીકાર્યુ છે કે તેઓ પોતાના જીવનથી બહુ જ ખુશ છે જેમાંથી 25 ટકા લોકો પોતાના જીવનમાં અત્યંત ખુશ હોવાનું જણાવ્યું છે.
-24 દેશોમાં 1800 લોકો પર કરવામાં આવેલા આ સર્વે કરનારી એજન્સી ઇપ્સોસ ગ્લોબલના ઉપપ્રમુખ જૉન રાઇટે કહ્યું છે કે, તેઓ જીવવા માટે દુનિયાને સૌથી શ્રેષ્ઠ જગ્યા માને છે અને લોકો તેનાથી વધારે ખુશ છે.