Advertisement
Home >> International News >> Photo Feature >> Int_most Bizzare Building Of The World

PHOTOS: તમારી કલ્પના જેવી જ હટકે છે આ અજીબોગરીબ ઇમારતો

divyabhaskar.com | Jul 10, 2012, 13:18PM IST
 
 


દુનિયાના ઇતિહાસમાં ઘણાં લોકો એવા હોય છે જેમણે અસંભવ એવા કામને પણ સંભવ કરી દેખાડ્યું હોય, આમ કરવા પાછળ તેમનો ઇરાદો આકાશને સ્પર્શવાનો કે સાત સમંદરને પાર કરવાનો હોય છે, તેમના આવા દરેક અશક્ય કામ પાછળ એક જિદ હોય છે.


આવી જ એક જિદ હતી જેમાં કંઇક અલગ રીતે ઇમારતોને બનાવવી, જે દુનિયાના અલગ- અલગ હિસ્સાઓમાં આવેલી છે. 21મી સદીમાં પણ ઇમારતોના ઘણાં નવા પ્રયોગ કરવામાં આવ્યા છે, જેમાંથી તો કેટલાક કલ્પનાના અજીબોગરીબ નમૂના છે.


તસવીરોથી જાણો આવી જ કેટલીક ઇમારતો વિશે.


 
 
 

Your Opinion
 
 
Code:
2 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment