
તાજેતરમાં પિલર આયરની પુસ્તકમાં સ્પેનના રાજા કારલોસ સાથેના પણ તેમના અફેયરે પણ ઘણી ચર્ચા જગાવી છે.
આ પુસ્તકના લેખકના દાવા પ્રમાણે 80ના દાયકામાં લેડી ડાયના અને પ્રિન્સ ચાલ્સ સ્પેનના આ શાહી પરિવાર સાથે રજાઓ પણ ગાળતા
ડેઇલી મેઇલ પ્રમાણે અહીં જુઓ પ્રિન્સ ચાલ્સૅ, લેડી ડાયેના સાથે કારલોસ અને તેમની પત્ની સોફિયાની કેટલીક લાક્ષણિક તસ્વીરો
(તસ્વીરો-- સાભાર ડેઇલી મેઇલ અને રોયટર્સ)


