લગ્નજીવનની આવી તસવીરો તમે ક્યારેય નહીં જોઇ હોય!
Agency
| Jun 15, 2012, 16:58PM IST

સામાન્ય રીતે લગ્ન કે તેનાથી જોડાયેલું કોઇ પણ સંભારણું એ આપણા માટે અમુલ્ય યાદગીરી હોય છે અને તેની સાથે જોડાયેલી યાદોને કેદ કરવા માટે આપણે તેને તસવીરો રૂપે રાખીએ છીએ.
પરંતુ આમાંથી અમુક તસવીરોમાં ક્યારેક યાદગીરી નહીં પણ ક્યારેય ના ભુલી શકાય તેવું કડવું સંભારણું બની ગઇ છે.
'હફિંગ્ટન પોસ્ટ'માં આવેલા આ સ્ટોરીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટમાં ઘણી ચર્ચાઇ રહી છે.
દુનિયામાં આવા જ કેટલાક લગ્નજીવનમાં સર્જાયેલા વેડિંગ ફોટો બોમ્બની તસવીરો..





