Advertisement
Home >> International News >> Photo Feature >> Int_ 10 Suiscide Notes Of Famous Personalities

દુનિયાના દસ સૌથી ચર્ચિત લોકોની સુસાઇડ નોટ્સ

divyabhaskar.com | Jun 22, 2012, 00:14AM IST
 
 


દુનિયાના દસ એવા લોકો જેમણે પોતાનો જીવ લેતા પહેલા કંઇક લખ્યુ.આત્મહત્યા કરવા પાછળ સૌના અલગ-અલગ કારણ હોય છે.હિટલરે આત્મહત્યા એટલા માટે કરી હતી કારણ કે બીજા વિશ્વયુદ્ધમાં તેને હાર મળી હતી. એક પ્રખ્યાત ન્યૂઝ એન્કરે આત્મહત્યા એટલા માટે કરી કે કારણ કે તે પત્રકારત્વમાં ઘુસી ગયેલા વ્યવસાયિકરણથી પરેશાન હતી અને તેને પોતાના ડાયરેક્ટર સાથે વિવાદ થયો હતો. દરેકે પોતાના મરતા પહેલા કંઇક લખીને મુકી ગયા, જેમાં તેમની આત્મહત્યાના કારણો ઉજાગર થાય છે.


 
 
 

Your Opinion
 
 
Code:
1 + 1

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment