Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> America
 

ભારત-અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર રિપ્રોસેસિંગ કરાર

 
Source: Agency, Washington   |   Last Updated 12:40 PM [IST](31/07/2010)
 
 
 
 
 
ભારત અને અમેરિકાએ શુક્રવારે ન્યૂક્લિયર રિપ્રોસેસિંગ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકામાં ભારતીય રાજદૂત મીરા શંકર અને અમેરિકન વિદેશ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરારને બંને દેશ વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે.

આ કરાર પ્રમાણે ભારતને અમેરિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ઉર્જા રી-પ્રોસેસિંગ કરવાની છૂટ મળશે. આ કરાર અમલમાં આવ્યા બાદ ભારત અમેરિકા દ્વારા ઉપયોગ કરવામાં આવેલા પરમાણુ પદાર્થોનું રિ-પ્રોસેસિંગ કરી શકશે. આ પદાર્થોનું રિ-પ્રોસેસિંગ ભારતમાં સ્થપાનાર પ્લાન્ટમાં કરવામાં આવશે. તેમજ આ કામને આતંરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના નિયમોને આધિન અંજામ આપવામાં આવશે.

શુક્રવારે અમેરિકાના વિદેશ વિભાગના રાજનૈતિક બાબતોના ઉપ મંત્રી બિલ બર્ન્સ અને અમેરિકામાં ભારતીય રાજદૂત મીરા શંકરે આ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતાં.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.