Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> America
 

અમેરિકા પર ફરી તોળાયો ખતરો

 
Source: Agency, Miami   |   Last Updated 3:19 PM [IST](28/08/2010)
 
 
 
 
 
અમેરિકાના નેશનલ હરિકેન સેન્ટર(એનએચસી) પાસેથી મળતી માહિતી અનુસાર, તોફાન ડેનિયલ અને ઉષ્ણ કટિબંધનું તોફાન અર્લ એટલાન્ટિક મહાસાગરના કેટલાંક ક્ષેત્રોમાં વેગ પકડી ચૂક્યું છે, પરંતુ તેને કિનારે પહોંચતા હજુ થોડો સમય લાગશે.

એક અનુમાન પ્રમાણે, ડેનિયલ આ અઠવાડિયાના અંત સુધી પૂર્વીય બરમુડાને પાર કરી લેશે. તે અમેરિકાના પૂર્વીય તટથી થોડું દૂર રહેશે, પણ આવતા સપ્તાહ સુધી કેનેડાના કિનારા માટે ખતરારૂપ બની શકે છે.એનએચસીએ વધુમાં જણાવ્યું છે કે બરમુડાથી 680 માઇલ દૂર દક્ષિણ-પૂર્વ સ્થિત દ્વિતિય શ્રેણીનું તોફાન ડેનિયલ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થી પૂર્વીય ઓલિયંસ શહેર તરફ આગળ વધી રહેલું ડેનિયલ તોફાન શનિવાર કે રવિવારના રોજ વેગ પકડીને તીવ્ર વંટોળ બની જાય તેવી આશંકા છે.





 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.