વોશિંગ્ટનના સિટલ સીટીમાં આજે સવારે ખૂબજ હિમવર્ષા પડી હતી. 3થી 6 ઈંચ સુધીના હિમવર્ષાએ લોકોની અવર-જવર બંધ કરી દીધી હતી. દક્ષિણ-પશ્ચિમ વોશિંગ્ટનમાં લગભગ 4થી 8 ઈંચ સુધી હિમવર્ષા થઈ હતી અને ઉત્તર દિશામાં લગભગ 1થી 2 ઈંચ સુધી બરફ વર્ષાથી જનજીવન ઠપ્પ થઈ ગયું હતું. જેને લીધે સિટલ અને પોર્ટલેન્ડની ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી હતી. રસ્તાઓ પરની કારો, બસો બધું અધવચ્ચે જ અટકાઈ પડ્યું હતું જેની એક તસવીરી ઝલક...








