- 16 વર્ષથી પણ નાની ઉંમરે માણે છે ગૃપ સેક્સ
નોંધપાત્ર ટીનેજ છોકરીઓએ પોતાની સહમતિથી ગૃપ સેક્સ માણ્યું હોવાનો ચિંતાજનક ખુલાસો થયો છે. અમેરિકાના બોસ્ટનમાં તાજેતરમાં થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું કે હવેના ટીનેજર્સમાં ગૃપ સેક્સનો નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને 15.5 વર્ષની ઉંમરે જ ટીનેજર્સ છોકરા-છોકરીઓ પોતાની સહમતિથી સેક્સ માણતાં હોય છે.
14થી 20 વર્ષની 13 છોકરીઓ વિવિધ છોકરાઓ સાથે શારીરિક સંબંધો ધરાવતી હોવાનું પણ સર્વેમાં જાણવા મળ્યું હતું.
હેલ્થ ક્લિનિક્સની મુલાકાત લેનારી 328 છોકરીઓ પૈકીની 7.3 છોકરીઓએ કહ્યું હતું કે તેણે ગૃપ સેક્સ માણ્યું છે. જ્યારે 45 ટકા છોકરીઓએ કહ્યું હતું કે ઓછામાં ઓછા એક છોકરાએ સેક્સ દરમિયાન કોન્ડોમ વાપર્યું નહતું.
સર્વેમાં 54 ટકા છોકરા-છોકરીઓએ એવું કહ્યું કે તેઓ જ્યારે 16 વર્ષ કરતાં નાના હતા ત્યારે જ તેમણે પ્રથમ વખતે એક કરતાં વધુ સાથીઓ સાથે સેક્સ માણ્યું હતું.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.