ઉત્તર કોલંબિયાના બેરેનક્વિલ્લા શહેરમાં એક પૂરમાં ટેક્સી ફસાઇ ગઇ હતી. આ દરમિયાન કેમેરામાં ઝડપે કેટલિક તસવીરો આવી ગઇ હતી. ઘમાસાણ પૂરની વચ્ચે એક યુવાને જીવના જોખમે ટેક્સીમાંથી બે યુવતીઓને નવજીવન આપ્યું હતું. યુવતીઓને બચાવ્યાં બાદ પૂરનું પાણી આખીય ટેક્સીને તાણી ગયું હતું.