ઈજિપ્તના પોર્ટ સઈદ શહેરમાં ફુટબોલ મેચ દરમિયાન થયેલી લોહિયાળ હિંસામાં 74થી વધારે લોકોના મોત નિપજ્યા છે. બુધવારે એક મેચ દરમિયાન બે ટીમોના પ્રશંસકો બાખડી પડ્યા હતા, હિંસામાં સેંકડો લોકો ઘાયલ થયા છે.
Your Opinion