તૂર્કીના કાળા સમુદ્ર નજીક ગુંડોગુ પ્રાંતમાં આવેલા ભારે વરસાદના કારણે શુક્રવારે ઠેરઠેર પૂર અને ભેખડ ધસી પડતાં મકાનો અને ઈમારતો ધરાશાયી થયાં હતાં. વરસાદી દુર્ઘટનામાંઓમાં કુલ ૧૧ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. ખાસ તસવીરી અહેવાલ... ફોટા-worldbulletin.net
Your Opinion