Advertisement
Home >> International News >> Pakistan >> Close Aid Of Bin Laden Saiffulah Killed In Drone A

અમેરિકાના ડ્રોન હુમલામાં લાદેનના પ્રમુખ સાથીનું મોત

Agency, Islamabad | Jul 07, 2011, 13:42PM IST
 
 

અમેરિકન સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદી સંગઠન અલકાયદાના પૂર્વ પ્રમુખ બિન લાદેનનો મુખ્ય સહયોગી અને ઓસ્ટ્રેલિયન નાગરિક સૈફુલ્લાહ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો.

સમાચાર એજન્સી ઝીન્હુઆએ દુનયા ટીવીને ટાંકીને જણાવ્યુ હતુ કે ડ્રોન હુમલો પાકિસ્તાનના ઉત્તરી વઝીરિસ્તાન વિસ્તારમાં મંગળવારે રાત્રે 11 કલાકે કરવામાં આવ્યો હતો.

આ વિસ્તારમાં આતંકવાદી ઠેકાણા પર ચાર મિસાઈલો છોડવામાં આવી હતી. આ હુમલામાં 50 વર્ષનો આતંકવાદી સૈફુલ્લાહ અને અન્ય ત્રણ લોકો માર્યા ગયા હતા.
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 2

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment