
ચીનની એક અભિનેત્રીએગેરકાયદેસર રીતે એક પરણિત વ્યક્તિને પારદર્શક કપડામાં પોતાની સેક્સી તસવીરો મોકલી છે.
સહાયક અભિનેત્રીનો ભાગ ભજવનારી જહાંગ વેઇઈ ઉપર એવો આરોપ મુકવામાં આવ્યો છે કે તેણે પરણિત વ્યક્તિને પોતાની અભદ્ર તસવીરો દર્શાવીને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
- આ વ્યક્તિની પત્નિ કો સી ચામીએ ઇન્ટરનેટ ઉપર એક આર્ટિકલ પોસ્ટ કર્યો છે
- ચામીએ તેના આર્ટિકલમાં લખ્યું છે કે "જહાંગે આ તસવીરોને પોતાના પતિને મોકલી હતી".
- ત્યારબાદ ચામીએ આ તસવીરોને પોતાની વેઇબસાઇટ ઉપર પોસ્ટ કરી દીધી.
- આ સમગ્ર વિવાદ ઉપર કેટલાક નેટ યૂઝર્સનું માનવું છે કે આ જહાંગની પ્રસિદ્ધિ માટે કરવામાં આવેલો એક સ્ટંટ છે
બુધવારના રોજ આ વ્યક્તિની પત્નિ કો સી ચામીએ ઇન્ટરનેટ ઉપર એક આર્ટિકલ પોસ્ટ કર્યો છે જેમા જહાંગની કેટલીય તસવીરો પણ શામેલ છે. ચામીએ એવો દાવો કર્યો છે કે સી-ક્લાસની અભિનેત્રીએ તેના પતિને પોતાના મોહજાળમાં ફસાવી રહી છે.
ચામીએ તેના આર્ટિકલમાં લખ્યું છે કે "જહાંગે આ તસવીરોને પોતાના પતિને મોકલી હતી". એવુ માનવામાં આવી રહ્યું છે કે સી ચામીને આ તસવીરો પોતાના પતિના ઑનલાઇન એકાઉન્ટમાં મળી છે. પરંતુ ચામીને આ જાણ નહોંતી કે આ મહિલા કોણ છે કેમ કે જહાંગ તેટલી પ્રસદ્ધ નથી.
ત્યારબાદ ચામીએ આ તસવીરોને પોતાની વેઇબસાઇટ ઉપર પોસ્ટ કરી દીધી. નેટ યૂઝર્સે આ મહિલાને ઓળખવામાં ચામીની મદદ કરી. આ વચ્ચે જહાંગે આ તસવીરોને પોતાની માનવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેનુ કહેવું હતું કે તેની તસવીરો સાથે છેડછાડ કરવામાં આવી છે.
આ સમગ્ર વિવાદ ઉપર કેટલાક નેટ યૂઝર્સનું માનવું છે કે આ જહાંગની પ્રસિદ્ધિ માટે કરવામાં આવેલો એક સ્ટંટ છે.
ઉલ્લેખનીય છે કે જહાંગ એક મોડલ હતી, તેણે ચીની ટેલીવીઝનની સીરિયલમાં કેટલાય નાના-મોટા પાત્રો પણ ભજવ્યા છે અને કેટલીક ફિલ્મોમાં પણ તેણે સહાયક અભિનેત્રીનું કામ પણ કર્યું છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
