તસવીરોમાં દુનિયાના સૌથી ધનિક સુલતાન, ન વિચારી શકો તેની સંપતિ વિષે.
divyabhaskar.com | May 02, 2012, 09:13AM IST

તમે દુનિયાના અનેક ધનિકો વિષે વાતો સાંભળી હશે. પરંતુ આજે અમે આપને સુલતાન હાજી હસનલ બોલકિયાહ વિષે જણાવીશું. જેના વિષે તમે સાંભળ્યું તો હશે પરંતુ તમે એટલું નહીં જાણતા હો, જેટલું અમે તમને સુલતાન વિષે જણાવીશું. જાણો તેમની સંપતિના કેટલાક ચર્ચીત કિસ્સા.






