ઇતિહાસને જીવવો હોય તો આ હોટેલોમાં પહોંચી જાવ...
દુનિયાભરમાં બેસ્ટ અને વિચિત્ર હોટેલોની કોઇ કમી નથી. પરંતુ તેમાં પણ કેટલીક હોટેલો ખાસ છે, જેની ચર્ચા હંમેશા રહે છે. થ્રીસ્ટાર, ફોર સ્ટાર કે ફાઇવ સ્ટાર હોટેલો તો સાંભળી જ હશે તમે પરંતુ ક્યારેય અન્ડરગ્રાઉન્ડ હોટેલો સાંભળી છે. જો ના સાંભળ્યું હોય તો તમને કેટલીક એવી જ હોટેલોની મુલાકાત કરાવીએ જે જમીનની અંદર બનાવવામાં આવી છે.
આ હોટેલો જોઇને તમને લાગશે કે ધરતી માતાની ગોદમાં જવાની ઇચ્છા થઇ પડે તો આ હોટલોમાં જવું જોઇએ. જુઓ આ હોટલો.. વાંચો શું છે તેની ખાસિયતો... ચલો પેટાળની મુલાકાતે..... દંગ રહી જશો... આશ્ચર્ય થઇ જશે...